Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : ધરમપુરમાં છ ઇંચ, વલસાડમાં 5 ઇંચ, પારડીમાં 4 ઇંચ, કપરાડામાં 3.5 ઇંચ અને વાપીમાં 2 ઇંચ વરસાદ

વલસાડમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ધરમપુર 5.96 ઇંચ, વલસાડ 4.88 ઇંચ, પારડી  3.8 ઇંચ, કપરાડા  3.32 ઇંચ તો વાપીમાં 1.55 ઇંચ વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારમાં પડી રહેલા વરસાદને લઇને જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જેને લઈને 9 જેટલા ગામોનો સંપર્ક પણ મુશ્કેલ બન્યો છે. અહીની ઔરંગા નદી પણ બે કાંઠે વહી રહીછે 

(12:00 pm IST)
  • અમદાવાદમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા AMCના નિર્ણયને હાઇકોર્ટની બહાલી:પાઉચનું ઉત્પાદન કરનારા મેન્યુફેક્ચરર્સની અરજી હાઇકોર્ટે ફગાવી: કેન્દ્ર સરકારના નોટિફિકેશન GPCB અને રાજ્ય સરકારની રજુઆતોને સાંભળ્યા બાદ કોર્ટે અરજી અમાન્ય રાખી access_time 8:30 pm IST

  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST

  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST