Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

માધવપુર (ઘેડ)ના શિવલીંગ સુધી દરિયાના મોજા પહોચ્યા

વાયુ ચક્રાવાતના કારણે ગુજરાતના દરિયાઓમાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. માધવપુર (ઘેડ)ના દરિયામાં પણ ભારે મોજા ઉછળી રહ્યા છે. મોજાઓ ઠેઠ કિનારે આવેલ શિવલીંગ સુધી પહોંચી ગયા છે. કિનારે ન જવાની ચેતવણી છતા લોકો દરિયાને શિવલીંગ સુધી પહોંચ્યો હતો. તે જોવા ઉમટી પડયા હતા.

(3:48 pm IST)