Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દીવના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ કેટલાય વૃક્ષો ધરાસાયી : રસ્તો ખુલો કરવા તજવીજ

દીવના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અને ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે રસ્તા પર તૂટી પડેલા વૃક્ષોને ખસેડવા માટે એનડીઆરએફની ટીમ સક્રિય બની છે. એનડીઆરએફની ટીમ અત્યાધુનિક ટ્રી કટર સાથે વૃક્ષો કાપીને તેને રસ્તાની બાજુએ ખસેડવાની કામગીરી કરી રહી છે.

(1:48 pm IST)