Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અમદાવાદ RTOમાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ત્રણ મહિનાનું વેઈટિંગ

અમદાવાદ ;અમદાવાદ આરટીઓમાં બધુ કામકાજ ઓનલાઈન થઈ રહ્યું છે પરંતુ અમદાવાદ આરટીઓમાં નવું ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા કે પછી જૂનું રિન્યૂ કરાવવા માટે ત્રણ મહિનાનો વેઈટિંગ પિરિયડ ચાલી રહ્યો છે. અમદાવાદ આરટીઓમાં હવે ટુ વ્હીલર કરતા ફોર વ્હીલરના એટલે કે કારનું લાઈસન્સ લેવા વધુ લોકો અરજી કરે છે. ફોર વ્હીલર ટેસ્ટમાં 60થી વધારે લોકો ફેલ થાય છે

(1:11 pm IST)