Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

આસારામ બાપુના કેસમાં ૩ દિવસ વિડીયો કોન્ફરન્સનો પ્રારંભ

ગાંધીનગર તા. ૧૩ : ચાંદખેડાની યુવતીનું યૌન શોષણ કરવાના કેસમાં આસારામબાપુ સામે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગઇકાલે સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા નેટ કનેકિટવિટી નહિ મળતા સુનાવણી બંધ રખાઇ હતી. આજે બુધવારથી ત્રણ દિવસ વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરાઇ રહી છે.

(12:41 pm IST)