Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનમાં અમદાવાદના વેજલપુરમાં આઇસર ગાડીમાં શાકભાજી લઈને જતા આરોપીને પોલીસે ઝડપી પાડયો

અમદાવાદ:વેજલપુરમાં આઇસર ગાડીમાં બટાકા લઈ જતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

વેજલપુર પોલીસે જુહાપુરા ચાર રસ્તા પાસે આઈસર ગાડીમાં બટાટાની ગુણીઓ ભરીને લઈ જતા શખ્સોની ધરપકડ કરી હતી.

અન્ય બનાવમાં વેજલપુરમાં જુહાપુરા ચાર રસ્તા પાસે રિક્ષામાં કેરીઓ લઈ જતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે સરખેજમાં નવાનગર ખાતે આઇસર ગાડીમાં બટાટાની ગુણી ભરીને જતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

(6:05 pm IST)