Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ટ્રેનમાં શૌચાલયમાં જવું મહિલાને ભારે પડ્યું: ગઠિયા પર્સની ઉઠાંતરી કરી છનનન....

વડોદરા:જયપુર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં પ્રવાસ કરતી મુંબઇની મહિલા ટ્રેનના શૌચાલયમાં ગઇ અને સીટ પરથી પર્સની ઉઠાંતરી થઇ હતી.

પશ્ચિમ મુંબઇના ભાયંદર વિસ્તારમાં રાધા વલ્લભ ખાતે રહેતા મંજુબેન સત્યનારાયણ શર્મા તા.૨૮ના રોજ જયપુરથી મુંબઇ જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતાં હતાં. તા.૨૯ની રાત્રે બે વાગ્યાની આસપાસ વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવે તે પહેલાં તેઓ ટ્રેનના શૌચાલયમાં લઘુશંકા માટે ગયા હતાં અને પરત ફર્યા ત્યારે સીટ પર મુકેલું બ્રાઉન કલરનું પર્સ ગાયબ હતું.

(5:35 pm IST)
  • ગેરકાયદેસર ખાણોમાં થઇ રહેલ ખોદકામ ઉપર જામનગરમાં વનવિભાગે આજે દરોડા પાડી દોઢ લાખનું જનરેટર કબજે લીધું છે access_time 12:57 am IST

  • પ્રિયંકા ગાંધી મિશન મ.પ્રદેશ પરઃ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં કરી પૂજાઃ રતલામમાં સભા સંબોધશેઃ ઇન્દોરમાં રોડ-શો પણ કરશે access_time 3:36 pm IST

  • ભાજપએ ટીએમસી પર લગાવ્યો ચૂંટણી હિંસાનો આરોપ ;ફેરમતદાનની માંગણી :ઘોષ કેશપુર ક્ષેત્રમાં એક મતદાનકેદ્રમાં ભાજપ એજન્ટને લઇ જવાનો પ્રયાસ વેળાએ મહિલાઓના ટોળાએ કર્યો હુમલો access_time 1:11 am IST