Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સુરતમાં ગેરકાયદે નળ કનેક્શન સામે તવાઈ : 105 નળજોડાણ : કપાયા : છ દિવસમાં 225ને નોટિસ ઇસ્યુ :1 લાખ દંડ વસુલાયો

સાત ઝોનમાં સ્કોડ બનાવી પાણીનો બગાડ કરનારા સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી

સુરતમાં પાણીનો બગાડ કરનારા સામે મનપાએ  કડક કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા પાંચ દિવસમાં 104 મિલ્કતદારોના નળ જોડાણો બંધ કરાવાય છે , સાત ઝોનમાં સ્કોડ બનાવી પાણી નો બગાડ કરનારા સામે કડક કાર્યવાહી ચાલુ કરી છે

 પાણીનો બગાડ કરનારા પાસેથી એક લાખ જેટલો દંડ પણ વસુલ કરાયો છે  મહાનગર પાલિકા દ્વારા પાણી કાપ મુક્યા વગર દરરોજ 1300 એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે . જેથી મહાનગરપાલિકા દ્વારા અગાઉ તમામ શહેરી જનોને પાણીનો કરકસર પુર્વક ઉપયોગ કરવા માટે સુચના આપવામા આવી હતી. પરંતુ અનેક જગ્યાએથી પાણીના બગાડના મેસેજ મળતા આખરે મહાનગર પાલિકા એકશનમાં આવી છે. મહાનગર પાલિકા દ્વારા તમામ ઝોનમાં સ્કવોડ બનાવી તપાસ કરવામાં આવી હતી.
સુરત મહાનગર પાલિકાનાં કમિશનર એમથેનારાસનનાં જણાવ્યા અનુસાર, છેલ્લા છ દિવસમાં સુરત શહેરમાં પાણીનો બગાડ કરનારાઓને કુલ 255 નોટિસ ઈશ્યુ કરી રૂપિયા 1 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. ઉપરાતં 104 જેટલા

(9:30 pm IST)