-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
ખેડૂતલક્ષી નિર્ણયથી ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાને
કૃષિ પરની ૩૪૭૭ કરોડની માંગ બહુમતિથી પસાર :છેલ્લા ૫ વર્ષમાં સરેરાશ એક લાખ કૃષિ વિજળી જોડાણો વર્ષે અપાયા છે : બાગાયતી પાકમાં પણ ગુજરાત અગ્રેસર
અમદાવાદ,તા. ૧૩ : કૃષિમંત્રી આરસી ફળદુએ આજે દાવો કર્યો હતો કે, ખેડૂતલક્ષી નિર્ણયોના લીધે ગુજરાત આજે પણ કૃષિ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ સ્થાને છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કૃષિના મામલામાં પ્રાથમિકતા અપાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં વર્ષે સરેરાશ એક લાખ નવા કૃષિ વિજળી જોડાણો અપાયા છે. બે તબક્કામાં ૮૯ લાખ ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ અપાયા છે. વિધાનસભામાં આજે કૃષિ ખેડૂત પરની ૩૪૭૭ કરોડની માંગ પસાર કરવામાં આવી હતી. પશુપાલન અને ડેરી વિકાસમંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં પશુપાલન અને ડેરી વિકાસનું આગવું પ્રદાન રહ્યું છે ત્યારે આ વ્યવસાયમાં આજીવિકાની પુરતી તકો મળે તે માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂપિયા ૭૩૮ કરોડની જોગવાઈ કરાઈ છે. આજે વિધાનસભા ખાતે પશુપાલન અને ડેરી વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા મંત્રી આરસી ફળદુએ ઉમેર્યું હતું કે, ૧૮મી પશુધન વસતી ગણતરીની સાપેક્ષે ૧૯મી પશુધન વસતી ગણતરીમાં સમગ્ર દેશમાં પશુધન વસતીમાં જ્યારે ૩.૩૩ ટકાનો ઘટાડો નોંધાયો છે ત્યારે ગુજરાત પશુધન વસતીમાં ૧૫.૩૬ ટકાના વધારા સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે જે માત્રને માત્ર રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને યોજનાકીય સહાયોને આભારી છે. રાજ્ય સરકારની નીતિને લીધે ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે ૧૨૭.૮૪ લાખ મેટ્રિક ટન ઉત્પાન સાથે દેશમાં ચોતા ક્રમે છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં પશુ સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોઇપણ પશુપાલકનું પશુ સારવાર વિહોણું ન રહે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના અમલી બનાવી છે જે માટે આ વર્ષે રૂપિયા ૨૫૩૩ લાખની જોગવાઈ કરી છે. પશુચિકિત્સા ડેરી વિજ્ઞાન અને મત્સ્યોદ્યોગ વિજ્ઞાન ક્ષેત્રમાં તાંત્રિક માનવબળ ઉભુ કરવા માટે જરૂરી શિક્ષણ, સંશોધન માટે કામધેનું યુનિવર્સિટીના વિકાસ માટે રૂપિયા ૨૯૬૭.૪૯ લાખની જોગવાઈ કરી છે.
-
ટ્રક-બોલેરો અથડાતા ૪ મોતઃ ૭ ગંભીરઃ રાજસ્થાનથી જાલોદ આવતી ટ્રક સાથે વહેલી સવારે બોલેરો અથડાતા ૪ના મોતઃ ૭ને ઈજાઃ દાહોદ ખસેડયા access_time 11:28 am IST
-
ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST
-
મેકિસકોઃ હિંસાને કારણે ૨૪ કલાકમાં ૧૬ના મોત : મેકિસકોના ગુરેરોમાં છેલ્લા ૨૪ કલાકમાં હિંસાની જુદી-જુદી ઘટનાઓમાં કુલ ૧૬ના મોત થયા access_time 12:55 pm IST
-
કુવામાંથી હજારો આધારકાર્ડનો જખીરો મળી આવ્યો : કોણે નાખ્યા? access_time 1:00 pm IST
-
વિદ્યા દેવી ભંડારી ની બીજી વાર નેપાળની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી access_time 8:13 pm IST
-
દેનાબેંક સાથેની ઠગાઇમાં પકડાયેલા હાર્દિકે મુંબઇમાં પણ ૩ કરોડનું કોૈભાંડ આચર્યુ હતું access_time 4:08 pm IST
-
સરદારસિંહજીને શ્રધ્ધાંજલી : ગુરૂવારે મોજીદડ ખાતે પ્રવેશદ્વારનું લોકાર્પણ-લોકડાયરો access_time 4:12 pm IST
-
સાવરકુંડલાના વિજપડીમાં ઓછી ઉંચાઈવાળા બોર્ડના વિદ્યાર્થીનું તેડીને સ્વાગત access_time 1:00 pm IST
-
ગોંડલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત access_time 12:55 pm IST
-
ઉનામાં સાંથણીની જમીન પ્રશ્ને આમરણાંત ઉપવાસ આંદોલનમાં વધુ એકની તબીયત લથડી access_time 11:28 am IST
-
સારા પુસ્તકો સમાજ જીવનમાં માર્ગદર્શક બને છે : રાજ્યપાલ access_time 10:55 pm IST
-
આણંદના અંબાલીમાં ઝઘડાની અદાવત રાખી 6 શખ્સોએ મહિલાને જીવતી સળગાવાની કોશિશ કરતા અરેરાટી access_time 6:13 pm IST
-
૧૯.૧૯ કરોડમાં વેચાયો ૧૯ર૩નો લાઇકા કેમેરા access_time 11:37 am IST
-
એપ્રિલમાં ટુરિસ્ટ વિઝા આપવાની તૈયારી કરી રહ્યું છે સાઉદી અરબ access_time 7:50 pm IST
-
સ્માર્ટફોનથી બ્લડ-પ્રેશર માપવા માટે ઍપ આવશે access_time 3:31 pm IST
-
વન-ડે તથા ટી-૨૦માં પણ થશે SG બોલનો ઉપયોગ access_time 3:40 pm IST
-
યુકી ભાંબરીની ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં જીત access_time 5:23 pm IST
-
સ્પેનના સોલેરે જીત્યો પેરિસ-નીસ રોડ સાઇક્લિંગનો ખિતાબ access_time 5:18 pm IST
-
પ્રભાસ બાદ કટપ્પાનું વેક્સ સ્ટેચ્યુ લંડનના તુસાદ મ્યુઝિયમમાં મુકાશે access_time 2:13 pm IST
-
યે જો હૈ ઝીંદગી ફેઈમ : શફી ઈનામદાર access_time 3:52 pm IST
-
ક્રાઇમ પત્રકાર બનશે કૃતિ સેનન access_time 3:50 pm IST