Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ખેતીવાડી ખાતામાં બઢતીનો પ્રશ્ન હજુ અધ્ધરતાલ

મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાયાને ત્રણ મહીના થયા છતા કોઇ ઉકેલ નહી : સેંકડો કર્મચારીઓ હેડ કલાર્કની બઢતી માટે રાહમાં : નવા નિયમોના બહાને ખેતી ખાતાના કર્મચારીઓને થઇ રહેલ ઘોર અન્યાય : એસોસીએશન ઓફ ધી મીનીસ્ટ્રીયલ સર્વીસીઝ ઓફ ગુજરાત એકગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત

(4:27 pm IST)