Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો :

અધિકારીઓ દાદ નહીં આપતા હોવાના મુદ્દે સભામાં નીચે બેસીને ગાંધીગીરી દર્શાવી કર્યો વિરોધ

વલસાડ જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને ચાલુ સભામાં નીચે બેસી વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટ મંજૂર થાય તે પહેલાં સરકારી અધિકારીઓ દાદ ન આપવાને મુદ્દે વિરોધ કરાયો હતો બેજટની સામાન્ય સભામાં કોંગ્રેસીઓએ ગાંધીગીરી દર્શાવી હતી.

(6:55 pm IST)