Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

એવાં કપડાં જે તમને એસિડ-અટેકથી બચાવશે

અમદાવાદમાં બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશનના ચેરમેન મિલિન્દ શાહ અને તેમનાં પત્ની વિરલ શાહે સિટી ગોલ્ડ થિયેટરમાં એસિડ-અટેક પ્રિવેન્શન વર્કશોપનું આયોજન કરેલું. એમાં તેમણે પ્રેશર ગાર્મેન્ટ કેવી રીતે પહેરવાનું અને એનાથી એસિડ-અટેક સર્વાઇવરની ત્વચામાં ડાદ્યાનું પ્રમાણ કઈ રીતે દ્યટાડી શકાય એમ છે એ સમજાવ્યું હતું. તેમ જ એસિડથી પ્રૂફ રહી શકે એવા કપડાંમાંથી કોસ્ચ્યુમ્સ પણ રજૂ કર્યા હતા.

(1:13 pm IST)