Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

વડોદરમાં શાક લેવા જતી મહિલાને પતંગની દોરીથી ઇજાઃ રપ૦ જેટલા ટાંકા લેવા પડયા

         વડોદરાઃ  અહિની રહીશ મહિલા શાક લેવા જતી હતી ત્યારે તેના માથા પરથી દોરી પસાર થતા મોઢા ઉપર ઇજાને કારણે રપ૦ જેટલા ટાંકા આવ્યા છે.

         કિશાનવાડી વિસ્તારની આ મહિલા આનંદનો આ ઉતરાયણનો તહેવાર દુઃખમાં પરિવર્તીત થઇ ગયો છે.

(1:47 pm IST)