Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજકોટ બાદ વડોદરામાં નોનવેજની રેકડીઓ બંધ કરાવવા આદેશ

વડોદરામાં પણ ખુલ્લામાં ચાલતી મટન, મચ્છી અને આમલેટની લારીઓ બંધ કરાવવા આદેશ રાજકોટના પગલે હવે વડોદરામાં પણ ખુલ્લામાં ચાલતી મટન, મચ્છી અને આમલેટની લારીઓ બંધ કરાવવા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને સૂચના આપી.

(3:24 pm IST)