Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

લોક રક્ષક દળની ભરતીમાં ફી ભરવાનો છેલ્લો દિવસ: ૧૨ લાખ અરજી આવી: ૯.૪૬ લાખ કન્ફર્મ

ગાંધીનગર: લોક રક્ષક દળની ભરતીમાં ફી ભરવાનો આજે છેલ્લો દિવસ: ઉમેદવારો ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી  ફી ભરી શકશે: કુલ ૧૨ લાખ જેટલી અરજીઓ આવી છે, જેમાં ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઈ..

(2:29 pm IST)