Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વડનગરમાં બે દિવસીય તાનારીરી મહોત્સવનો પ્રારંભ

મહેસાણા: વડનગરમાં આજથી બે દિવસીય તાનારીરી મહોત્સવનો પ્રારંભ: સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ, શ્રી ડો. વિરાજ અમર ભટ્ટને સંયુકત રીતે તાનારીરી એવોર્ડ અર્પણ કરાશે: ૧૦૦થી વધુ ભવાઈના કલાકાર તુરી બારોટ અને નાયક સમાજના લોકો ભૂંગળથી ઉંચા સ્વરે તિહાઇ વગાડી રેકોર્ડ સર્જશે.

(2:30 pm IST)