Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં 10થી વધુ મહિલાઓએ સલૂનમાં કરી તોડફોડ : કારણ અકબંધ

અજાણી મહિલાઓએ તોડફોડ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી : તપાસનો ધમધમાટ શરુ

ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી શિલ્પી સ્કવેરના સલૂનમાં તોડફોડ કરવામાં આવી હતી. અજાણી ૧૦થી વધુ મહિલાઓએ સલૂન પર પહોંચી જઇ તોડફોડ કરી હતી. તોડફોડની ઘટનાની જાણ થતા એડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી. જો કે તોડફોડ કરવાનું કારણ જાણવા મળ્યું નથી.

(9:35 pm IST)