Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો છેલ્લા 6 દિવસ ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારો :

ઉપરવાસમાંથી 5816 ક્યુસેક પાણીની આવક હાલ ડેમની સપાટી 130.04 મીટરે પહોંચી

અમદાવાદ :  નર્મદા ડેમની જળસપાટીમાં વધારો છેલ્લા 6 દિવસ  ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારો  થયો છે  ઉપરવાસમાંથી 5816 ક્યુસેક પાણીની આવક હાલ ડેમની સપાટી 130.04 મીટરે પહોંચી છે

(9:31 pm IST)