Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

આઇએએસ વાઇવ્ઝ વેલ્ફેર એસો,નવરાત્રિ ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત

સનદી અધિકારીઓના પરિવારજનો આયોજિત નવરાત્રીમાં મુખ્યામંત્રીએ આરતી કરી

આઇએએસ વાઇવ્ઝ વેલ્ફેર એસો,નવરાત્રિ ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત

 

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આદ્યશક્તિની આરાધનાંના પર્વ નવરાત્રિ નિમિત્તે રાજ્યના સનદી અધિકારીઓના પરિવારજનો દ્વારા આયોજિત આઇ એસ વાઇવ્ઝ વેલ્ફેર એસોસિએશન નવરાત્રિ ગરબા ઉત્સવમાં ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા..

    વિજયભાઈ રૂપાણીએ માં જગદંબા ની આરતી ભકિત ભાવ પૂર્વક કરી હતી અને ગરબા નિહાળ્યા હતા.એસોસિએશન ના પ્રમુખ અને મુખ્ય સચિવ ડો.જે એન સિંહના ધર્મપત્ની તેમજ મુખ્ય સચિવએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.. 

  ઉમન્ગ અવસરમાં  રાજ્ય ના વરિષ્ઠ આઈ એસ અધિકારીઓ અને પરિવાર જનો જોડાયા હતા

(12:16 am IST)
  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST