Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વિરમગામ રૂરલના પી.આઇ.આર.આઇ. સોલંકીનું સન્માન

વિરમગામ રૂરલના પી.આઇ.આર.આઇ. સોલંકીનું સન્માન

અમદાવાદ :અમદાવાદ ગ્રામ્યના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર તરીકે ફરજ બજાવતા આર.આઇ. સોલંકીને ઇ.કોપ પ્રોજેકટ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજયના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને અપાતાં માસીક એવોર્ડમાં ઇ.કોપ એવોર્ડ ઓગષ્ટ-૨૦૧૮ માટે પસંદગી કરીને રાજયના પોલીસ મહાનિર્દેશકના હસ્તે સ્મૃતિ ચિન્હ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા.(તસ્વીર-અહેવાલઃ રાજેન્દ્ર પંડયા, વિરમગામ)

(5:29 pm IST)
  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST