Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

બોશ હોમ એપ્લાયન્સીસ દ્વારા પ્રથમ વખત મશીન લોડીંગમાં પ્રવેશ

અમદાવાદઃ. બોશ હોમ એપ્લાયન્સિસ યુરોપના સૌથી મોટા હોમ એપ્લાયન્સીસ બ્રાન્ડ તેમની બહેતર ગુણવત્તા માટે જાણીતા છે અને જર્મન એન્જિનીયરીંગે તેના વૈશ્વિક પ્રક્ષેપણ પહેલા ભારતની ટોચની લોડરોની વોશિંગ મશીન્સને તેના પ્રથમ બજાર તરીકે રજુ કરવાની જાહેરાત કરી હતી. હોમ એપ્લીકેશન્સમાં તેના વ્યાપક પોર્ટફોલિયો સાથે બોશ ભારત ફ્રન્ટ લોડર્સ કેટેગરીમાં સામુહિક પ્રીમિયમ સેગમેન્ટ અને અગ્રણી બ્રાન્ડ પુરી પાડે છે. જો કે ટોપ લોડર્સના લોન્ચીંગ સાથે જર્મન ટેકનોલોજી બ્રાન્ડ હવે બજારમાં દાખલ કરશે જે સ્પર્ધાત્મક કિંમતના સેગમેન્ટના ગ્રાહકોને આકર્ષે છે અને વિશાળ વિતરણ ચેનલ આપે છે.

દરેક પ્રસંગે એક અલગ દેખાવ અને લાગણીની માંગણી પણ છે અને કપડા પહેલા કરતા વધુ લોકોના જીવનનો મોટો ભાગ છે. ગ્રાહકો માટે એક બીજો મોટો પડકાર એ છે કે, ઘણીવાર એક જ વોશમાં કપડા બગડી જતા તે ગ્રાહકોને તેને હાથથી ધોવા માટે મજબુર કરી દે છે.

(3:40 pm IST)
  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST

  • આંતરાષ્ટ્રીય બજારમાં ૮'દિ ક્રુડના ભાવો બેરલ દીઠ ૫ ડોલર ઘટયાઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાને બદલે ૮'દિમાં ૨ રૂ. વધી ગયા :ફરી આજે પેટ્રોલમાં ૧ લીટરે ૧૨ પૈસા અને ડીઝલમાં ૨૮ પૈસાનો દિલ્હીમાં વધારોઃ મુંબઇમાં પેટ્રોલમાં ૧૨ અને ડીઝલમાં લીટરે ૨૯ પૈસા વધ્યા access_time 3:28 pm IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST