Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સુરતના કોસંબામાં એસબીઆઇનું એટીએમ તૂટ્યું : બુકાનીધારીઓ 14,91 લાખની ચોરી કરીને ફરાર

સુરતના કોસંબામાં એસબીઆઇનું એટીએમ તૂટ્યું : બુકાનીધારીઓ 14,91 લાખની ચોરી કરીને ફરાર

 

સૂરતના કોસંબામાં એસબીઆઈનું એટીએમ તૂટ્યું છે જેમાં  કેટલાક બુકાનીધારીઓ ત્રાટક્યા હતા. બુકાનીધારીઓ ગેસ કટરથી એટીએમ કાપી 14 લાખ 91 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી. ચોરીની ઘટના બાદ સમગ્ર મામલે પોલીસે હાથ ધરી છે.

 

(9:03 am IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST