Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સાબરકાંઠાના તલોદમાં દોઢ કલાકમાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો : જળબંબાકારની સ્થિતિ : નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સાબરકાંઠાના તલોદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા દોઢ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. સાડા ત્રણ ઈંચ વરસાદથી સાબરકાંઠાના તલોદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તલોદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

(9:54 pm IST)