Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ખેલ મહાકુંભના પ્રારંભે રમત-ગમત જગતની હસ્તીઓ અમદાવાદમાં

અમદાવાદ : ૮મી સપ્ટેમ્બરે અમદાવાદની સંસ્કારધામ સ્કુલ ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે ઉપસ્થિતિ રમત-ગમત જગતની હસ્તીઓમાં ડાબેથી પેરાઓલમ્પીક એથલીક દીપા મલીક, ઓલમ્પીકના મેડાલીસ્ટ શુટર ગગન નારંગ, ગુજરાત સ્પોર્ટ ઓર્થોરીટીના સેક્રેટરી શ્રી કાપડીયા, સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સર શ્રી જતીન સોની, સ્પોટર્સ યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સર ડો. અર્જુનસિંહ રાણા, વર્ડ ચેમ્પીયન સટલર પુલેલા ગોપીચંદ, વર્ડ ચેમ્પીયન બોકસર મીસીસ મેરીકોમ અને એશીયન ગેઇમનાં મેડાલીસ્ટ શુટર મીસ એલીમીના નજરે પડે છે.

(3:42 pm IST)