Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મોડીરાત્રે ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો

બીજી નોટિસ આપવાની સાથે જ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઢબુડી માં મોડીરાત્રે પ્રગટ થયા

 

ગાંધીનગર: ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં મોડીરાત્રે હાજર થયા છે  ગઢડાસ્વામીના ભીખાભાઈ માણીયા દ્વારા ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી

ઢબુડી મા ના વકીલ દ્વારા આગોતરા જામીન મંજૂર કરાઇ હતી જામીન અરજી ના મંજુર થયા બાદ પોલીસ દ્વારા હાજર થવા બીજી નોટિસ આપવામાં આવી હતી

બીજી નોટિસ આપવાની સાથે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઢબુડી માં મોડીરાત્રે પ્રગટ થયા

(1:13 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST