Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ઇતિહાસમાં સૌ પ્રથમવાર દ્વારકા ડાકોર, સહિતના ધર્મસ્થાનોમાં શ્રીકૃષ્ણ જનમોત્સવની ઉજવણીમાં ભકતો ભાગ લઇ શકશે નહિ ભકતોને ઘેર બેઠા ઓનલાઇન

  શ્રીકૃષ્ણ જન્મોત્સવનો લહાવો લઇ  લાઇવ દર્શન નિહાળવા અપીલ સૌરાષ્ટ્રમાં તમામ લોકમેળા બંધ : કરવા ફરવાના સ્થળો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજકોટ સૌરાષ્ટ્રની પ્રજાએ પણ ભારે સંયમ જાળવ્યો છે મંદિરો સુમસામ ભાસી રહ્યા છ.ે

(6:25 pm IST)