Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

વલસાડ જિલ્લામાં મેધરાજા મન મુકી વરસ્યા :જગ્યાએ આખી રાત મેઘવર્ષા

વલસાડ જિલ્લામાં સાંજ થી તેમજ અમુક જગ્યાએ આખી રાત વરસાદ વરસ્યો હતો.વલસાડમાં પણ આ લખાય છે ત્યારે મેધરાજા વર્ષી રહ્યા છે.

(9:51 am IST)