Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વડોદરામાં અમૂલ દૂધના ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપાયો :બે શખ્સોની ધરપકડ

દૂધના ટેમ્પોની આડમાં દારૂંની હેરાફેરી કરતા બે શખ્શોને 2,41 લાખના દારૂ સાથે બાપોદ પોલીસે ઝડપી લીધા

 

વડોદરામાં અમૂલ દૂધના ટેમ્પોમાંથી રૂપિયા 2.41 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે  બાપોદ પોલીસે દારૂના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. નેશનલ હાઇવે 8 પર L&T કંપની નજીકથી દારૂનો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે.

 દૂધના ટેમ્પોની આડમાં શખ્સો તા દારૂની હેરાફેરી કરતા હતા. પોલીસે હાલ 2,414 દારૂના પાઉચ સહીત રૂપિયા 6.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

(12:40 am IST)