Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રેલવેનું ખાનગીકરણ અને આઉટ સોર્સીંગ બંધ કરવા માંગ : અમદાવાદમાં રેલકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

ખાનગીકરણ બંધ નહી કરવામાં આવે તો આંદોલનની ચીમકી

અમદાવાદ : રેલવેનુ ખાનગીકરણ અને આઉટસોર્સિંગની પ્રવૃતિ બંધ કરવાની માંગ  સાથે અમદાવાદના અસારવા ખાતે રેલવેના ખાનગીકરણ મામલે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ

 . રેલવેનુ ખાનગીકરણ અને આઉટસોર્સિંગની પ્રવૃતિ બંધ કરવાની ઉગ્ર માંગ કરી હતી. ચીમકી ઉચ્ચારી હતી કે આગામી સમયમાં જો ખાનગીકરણ બંધ નહી કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.

(12:20 am IST)