Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડની ટીમ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત

અમેરિકામાં યોજનાર વર્લ્ડ સ્કાઉટ જામ્બોરી ગુજરાતના 35 લોકો ભાગ લેશે

અમદાવાદ : ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડની ટીમે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

વર્લ્ડ સ્કાઉટ જામ્બોરી અમેરિકા ખાતે યોજાશે. જેમાં 152 દેશમાંથી 45000 લોકો, ભારતના 642 લોકો, જેમાં ગુજરાતના 35 લોકો ભાગ લેવાના છે. ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડનો મુખ્ય ઉદેશ્ય બાળકોમાં રાષ્ટ્રભાવના વિકસે અને ચારિત્ર્ય નિર્માણ થાય તે માટેનો છે.

(8:24 pm IST)
  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST