Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ગુજરાતમાં બનાસકાંઠા સૌથી ગરીબ જિલ્લો : 2.36 લાખ પરિવારો ગરીબી રેખા નીચે છે

ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં બનાસકાંઠામાં સૌથી વધુ 2.36 લાખ ગરીબ પરિવારો છે. બીજા ક્રમે 2.25 લાખ ગરીબ પરિવારો દાહોદમાં છે. વડોદરા (1.20 લાખ), પંચમહાલ (1.27 લાખ), સુરેન્દ્નનગર(1.25 લાખ), સુરત (1.24 લાખ), મહેસાણા(1.06 લાખ), અમદાવાદ(1.44 લાખ), પાટણ(1.01 લાખ), વલસાડ(1.26 લાખ), ખેડા(1.56 લાખ), ભરૂચ91.24 લાખ), કચ્છ(1.05 લાખ), આણંદમાં(1.53 લાખ) ગરીબો કુટુંબો છે.

(1:21 pm IST)