News of Thursday, 12th July 2018

ગુજરાત ''રેરા 'ના ચેરમેનપદે અમરજિત સિંહની વરણી

મેમ્બર્સ તરીકે રાજકોટના પૂર્વ મ્યુનિ. કમિશનર ડો. દિનેશ બ્રહ્મભટ્ટ અને પ્રહલાદભાઈ જે,પટેલની નિમણૂંક :પ્રથમવાર રેગ્યુલર ચાર્જમાં ચેરમેન અને મેમ્બર્સની નિમણૂંક કરાઈ

અમદાવાદ :ગુજરાતમાં રેરા ના અમલ બાદ પ્રથમવાર રેગ્યુલર નિમણુંક કરાઈ છે ગુજરાત ''રેરા 'ના ચેરમેનપદે અમરજિતસિંહની વરણી થઇ છે જ્યારે મેમ્બર્સ તરીકે રાજકોટના પૂર્વ મ્યુનિ,કમિશનર ડો,દિનેશ બ્રહ્મભટ્ટ અને પ્રહલાદભાઈ જે,પટેલની નિમણૂંક કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 'રેરા 'ના અમલ બાદ :પ્રથમવાર રેગ્યુલર ચાર્જમાં ચેરમેન અને મેમ્બર્સની નિમણૂંક કરાઈછે 

(9:40 am IST)
  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • નૌસેના વોર રૂમ લીકકાંડ મામલે નિવૃત કેપ્ટ્ન સલામસિંહ રાઠોડને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી દિલ્હીની અદાલત :અદાલતે કહ્યું કે રાઠોડ કોઈપણ પ્રકારની નરમીને હક્કદાર નથી કારણ કે તેણે રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ગુન્હો કર્યો છે access_time 1:18 am IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST