Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ભરૂચ-નેત્રંગ-મોવી રોડ પર ભયંકર અકસ્માત: ૪ મહિલા સહિત ૫ ના મોત: કાર ખાઈમાં ખાબકી

ભરૂચ-નેત્રંગ-મોવી રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો છે પેસેન્જર કારને અજાણ્યા વાહને ટક્કર મારતા કામદારો સાથેની કાર ખાઈમાં ખાબકતા  ૧ વ્યક્તિનું ઘટના સ્થળે જ્યારે ૪ મહિલાઓના રાજપીપળા ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. આ કામદારો કંપનીમાં કામ કરી ઘરે પરત જઈ રહ્યા હતા એ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો.

(7:02 pm IST)