Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

"કોરોના સેવા યજ્ઞ" અંતર્ગત ગુજરાતના કોરોના વોરીયર્સ માટે રેશનીંગ કીટ વાહનોના બીજા જથ્થાને ફ્લેગ ઓફ કરાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ : "કોરોના સેવા યજ્ઞ" અંતર્ગત ગુજરાતના કોરોના વોરીયર્સ માટે  રેશનીંગ કીટ વાહનોના બીજા જથ્થાને રાજભવન, ગાંધીનગર ખાતેથી ફ્લેગ ઓફ કરાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.  

આ પ્રસંગે સેવાભાવી સંસ્થાઓ યુવા અનસ્ટોપેબલ, લાડુમા ધમેચા ચેરીટેબલ ટ્રસ્ટ, ONGC, HDFC, JiTO સહિત વિવિધ સંસ્થાઓના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:13 pm IST)