Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સુરતમાં નર્સ-ડેના દિવસે જ નર્સિંગ સ્ટાફનું વિરોધ પ્રદર્શન

રાજકોટ : સુરત નવી સિવિલ સહિત ગુજરાતના નર્સિંગ સ્ટાફના પડતર પ્રશ્નો મુદ્દે આજે બુધવારે ઇન્ટરનેશન નર્સ -ડેના દિવસથી નર્સિંગ સ્ટાફ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું. તેમજ તા. ૧૮મીએ પ્રતિક હડતાળ પાડવામાં આવશે.

(3:51 pm IST)