Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

હાર્દિક પટેલ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં પહોંચ્યો

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે અમદાવાદમાં યોજાઈ છે, ત્યારે સમગ્ર ગાંધી પરિવાર અમદાવાદમાં આવી પહોંચ્યો છે, અને સાથે જ દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાલ અમદાવાદમાં છે.પાસના સુપ્રીમો હાર્દિક પટેલ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પહોંચ્યો છે   વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામા આવ્યું હતું

(1:04 pm IST)