Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ભાજપા પ્રદેશ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર તરીકે શ્રી પ્રશાંત વાળાની નિયુક્તિ

અમદાવાદ:ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ  આજ રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા ભાજપા પ્રદેશ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર તરીકે પ્રશાંતભાઈ વાળાની  નિયુક્તિ કરવામાં આવેલ છે*

(11:35 pm IST)