Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

અમરેલીમાં સૌથી વધુ ગરમીઃ મહતમ તાપમાન ૩૮.૮ ડિગ્રી

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા અસહ્ય ઉકળાટ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે અમરેલીમા સૌથી વધુ ૩૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જયારે વડોદરા ૩૮.૦, મહુવા (સુરત) ૩૭.૮, સરેન્દ્રનગર, ભુજ -૩૭.૭, રાજકોટ ૩૭.૩, અમદાવાદ ૩૭.૧, ગાંધીનગર ૩૬.૫, ભાવનગર ૩૬.૪, પોરબંદર ૩૪.૨, ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

(8:31 pm IST)