Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અમદાવાદમાં કોંગ્રેસનું વીએસ બચાવ અભિયાન :પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા

 

અમદાવાદ :કોંગ્રેસ દ્વારા ગરીબોની જીવાદોરી સમાન વી એસ હોસ્પિટલના કહેવાતા ખાનગીકરણ માટે છેલ્લા કેટલાક દિવસોથી ધરણા અને સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે કોંગ્રેસ દ્વારા વીએસ બચાવ અભિયાન છેડાયું છે જે અંતર્ગત .કોંગ્રેસ દ્વારા આજે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનોએ કાફ્રા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યા હતાં.

(10:50 pm IST)
  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST