Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા ;પાંચ ટીમોએ કરી કાર્યવાહી :વિવિધ સેમ્પલ લીધા

વડોદરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. ઉત્તરાયણના પગલે સતત બીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા હતા. વિવિધ 5 ટીમો દરોડાની કામગીરીમાં જોડાઈ હતી

  આરોગ્ય વિભાગની ટીમોએ . ઊંધિયું જલેબી, ચીક્કી અને લાડુના વેપારીને ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગે વિવિધ સેમ્પલ લીધા હતા.

   
(7:36 pm IST)