Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ઉત્તરાયણે પવનની ગતિ સામાન્ય રહેશે :રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની વકી

ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર -7,8 ડિગ્રી :નલિયામાં 8,6 ડિગ્રી,વલસાડમાં 8,1 ડિગ્રી અને મહુવામાં 8,7 ડિગ્રી તાપમાન

અમદાવાદ :હવામાન વિભાગે ઉત્તરાયણે પવન રહેવાની આગાહી કરી છે. વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે પવનની ગતિ સામાન્ય રહશે. રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધ્યું છે અને હજુ ઠંડીમાં વધારો થવાની વકી છે.

  ગાંધીનગર 7.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી શહેર રહ્યું છે. કચ્છના નલિયામાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું. વલસાડમાં 8.1, મહુવામાં 8.7, જ્યારે ડીસામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં 10.1, વડોદરામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે

(1:45 pm IST)
  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST