Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વલસાડના પારડી હાઈવે પર

ઝિમ્બાબ્વેના યુવક- યુવતી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા

કારમાંથી ૮૮ હજારના વિદેશી દારૂની ૧૪૬ બોટલો મળી આવીઃ તેઓ આ દારૂ દમણથી લઈ આવ્યા હતાઃ અને બંને પાસે બરોડાની પારૂલ કોલેજના પુરાવા રૂપે આઈ કાર્ડ મળી આવ્યા હતા

(4:30 pm IST)