Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અંકલેશ્વરના ભડકોદ્રામાં મંગલમ રેસીડન્સીના પાર્કિંગમાં આગ :છ બાઈકો બળીને ખાખ

અંકલેશ્વરના ભડકોદ્રા આવેલ મંગલમ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગી હતી. આગ લગતા 6 મોટરસાયલક બળીને ખાખ થઈ ગઈ હતી.

જોકે આ આગ મોડી રાત્રે લાગી હતી અને ક્યાં કારણોસર આ આગ લાગી હતી તે જાણવા મળ્યું ન હતું,આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરફાઈટર ઘટના સ્થેળ આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

(12:44 pm IST)