Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલનો કોંગ્રેસે કર્યો વિરોધ : વિધાનસભામાંથી વોકઆઉટ

ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન વિનિમય વિધેયક પસાર

 

અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ મામલે કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો હતો. કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહનો બહિષ્કાર કર્યો હતો.

સ્ટેચ્યુ  ઓફ યુનિટીનું બિલ વિધાનસભામાં શાસક પક્ષની બહુમતીથી પસાર થયુ છે. વિધાનસભામાં સ્ટેચ્યુ  ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન વિનિમય વિધેયક પસાર કરવામાં આવ્યું હતુ.

(12:10 am IST)