Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ગાંધીનગર :વનવિભાગના વનરક્ષક વર્ગ-૩ની ૨૩ ડિસેમ્બરે યોજાનારી લેખિત પરીક્ષા મોકૂફ : અંદાજિત ૩૩૪ જગ્યા માટે પરીક્ષા યોજાવાની હતી:પરીક્ષાની નવી તારીખ આગામી દિવસમાં જાહેર કરાશે

(1:01 am IST)