Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ડીસામાં એન,આર પાર્ક પાસે મહિલા કારચાલકે ત્રણ બાઈક સવારોને અડેફેટે લીધા :થાંભલા સાથે ટકરાઈ

કાબુ ગુમાવતા અકસ્માતમાં ગાડીનું ટાયર ગટરમાં ખાબક્યું

ડીસાના એન.આર.પાર્ક પાસે એક ગાડીને અકસ્માત નડયો હતો આ ગાડી કોઇ અજાણી મહિલા ચલાવી રહી હતી અકસ્માતમાં ગાડી ચાલકે ત્રણ જેટલા બાઇક સવારોને અડફેટે લીધા હતા  ત્યારબાદ ગાડીના સ્ટેરીગ પર થી કાબુ ગુમાવતા ગાડી ઇલેક્ટ્રિકના થાંભલા સાથે ટકરાઈ હતી. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી અકસ્માતમાં ગાડીનું ટાયર ગટરમાં ખાબક્યું હતું.

(9:23 pm IST)