Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અમદાવાદમાં બસની હડફેટે ગર્ભવતી મહિલાનું મોત

ચાંદખેડામાં એસ.ટી બસ ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારતા ગર્ભવતી મહિલાનું મોત

અમદાવાદ ; અમદાવાદના ચાંદખેડામાં એસ.ટી બસ ચાલકે એક મોપેડ ચાલકને ટક્કર મારતા ગર્ભવતી મહિલાનું મોત થયું છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાસે એસ.ટી અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જોરદાર ટક્કર વાગતા મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું

(12:09 am IST)