Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

કોંગ્રેસને હાર દેખાતા વડાપ્રધાન માટે અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે ;વિજયભાઈ રૂપાણી

અમદાવાદ ;બનાસકાંઠાના થરાદ અને લાખણીમાં મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ ચૂંટણી સભાને  સંબોધતા કોંગ્રેસને આડે હાથ લેતા રાહુલ ગાંધી પર આકરા ચાબખા શાબ્દિક બાણ છોડ્યા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસને હાર દેખાઇ રહી છે આથી તે વડાપ્રધાન મોદી માટે અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે.

(12:07 am IST)