Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાજપે પ્રથમ યાદીમાં સૌથી વધુ OBC સમાજને ટિકિટ

  •  ભાજપે OBC સમાજને ૪૯ ટિકિટ આપી
  •  ૪૧ પાટીદારોને ટિકિટ
  •  બ્રાહ્મણ સમાજને ૧૨ ટિકિટ
  •  ક્ષત્રિય સમાજને ૧૪ ટિકિટ
  •  પ્રથમ યાદીમાં ૨૩ ST ઉમેદવારોને ટિકિટ
  •  ૧૩ SC ઉમેદવારોને ટિકિટ
  •  જૈન અને લોહાણા સમાજને ૫ ટિકિટ
  •  સિંધી સમાજમાંથી ૧ ઉમેદવારને ટિકિટ
  •  મરાઠી-પાટીલ ૨ ઉમેદવારોને ટિકિટ
(12:09 pm IST)