Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોડીરાત્રે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના 46 ઉમેદવારની યાદી જાહેર

મોટાભાગના વર્તમાન ધારાસભ્યો રીપીટ: ગોંડલથી ગોવિંદભાઈ દેસાઈના પુત્ર યતિશ દેસાઈને ટિકિટ:જેતપુરમાં દીપકભાઈ વેકરીયા ,જામનગર સાઉથમાં મનોજ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા ભાવનગર વેસ્ટમાં કિશોરસિંહ ગોહિલ લડશે ચૂંટણી:અબડાસામાં મામદભાઈ જંગ,માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા,ભુજમાં અરજનભાઇ ભુડીયાને ટિકિટ : કોને કઈ બેઠક પર મળી ટિકિટ ? જાણો સમગ્ર યાદી

અમદાવાદ : ભાજપની યાદી બાદ ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે.

મોટાભાગના વર્તમાન ધારાસભ્યો રીપીટ કરાયા છે, કોંગ્રેસે ગોંડલથી ગોવિંદભાઈ દેસાઈના પુત્ર યતિશ દેસાઈને ટિકિટ આપી છે જયારે જેતપુરમાં દીપકભાઈ વેકરીયા ,જામનગર સાઉથમાં મનોજ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે
ભાવનગર વેસ્ટમાં કિશોરસિંહ ગોહિલ ચૂંટણી લડશે તેમજ બડાસામાં મામદભાઈ જંગ,માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા,ભુજમાં અરજનભાઇ ભુડીયાને ટિકિટ આપી છે 

(12:27 am IST)